નિર્ગમન 27:7 - પવિત્ર બાઈબલ7 વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેના દાંડા કડાંમાં નંખાય, ને વેદીને ઊંચકતાં દાંડા વેદીની બન્ને બાજુએ રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જ્યારે વેદી ઊંચકવામાં આવે ત્યારે વેદીની બાજુઓનાં એ કડાંમાં પરોવવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વળી વેદીને ઊંચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. Viz kapitola |