નિર્ગમન 27:5 - પવિત્ર બાઈબલ5 અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તું તેને વેદીની કોરની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની નીચે રાખ, એવી રીતે કે જાળી વેદીની ઊંચાઈની અધવચ પહોંચે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તાંબાની જાળીને વેદીની ધાર નીચે એવી રીતે મૂકવી કે તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી તું એ જાળી વેદીની છાજલી નીચે એવી રીતે મૂકજે કે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. Viz kapitola |