નિર્ગમન 27:18 - પવિત્ર બાઈબલ18 આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 આંગણું સો હાથ લાંબુ, ને બધેથી પચાસ હાથ પહોળું, ને પાંચ હાથ ઊંચું, ને ઝીણા કાંતેલા શણનું હોય, ને [થાંભલાની] કૂંભીઓ પિત્તળની હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 આંગણું 44 મીટર લાંબું, 22 મીટર પહોળું અને 2.2 મીટર ઊંચુ હોવું જોઈએ. તેના પડદા અળસી રેસાના બારીક વસ્ત્રના અને તેની કૂંભીઓ તાંબાની હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ પ્રમાણે ચોક ઝીણા કાંતેલા શણના કાપડનો બનશે અને સો હાથ લાંબો અને પચાસ હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો પાંચ હાથ ઊંચી થશે. પડદાઓ ઝીણા કાંતેલા શણના હોય. તેનાં તળિયાં પિત્તળનાં હોવાં જોઈએ. Viz kapitola |