નિર્ગમન 27:13 - પવિત્ર બાઈબલ13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને પૂર્વ તરફ ઉગમણી બાજુએ આંગણાની પહોળાઈ પચાસ હાથ હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પૂર્વ બાજુએ પ્રવેશદ્વાર આગળ આંગણું 22 મીટર પહોળું રાખવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પૂર્વ દિશામાં પણ તે જ રીતે પચાસ હાથ લાંબા પડદાઓ લટકાવજે. Viz kapitola |