નિર્ગમન 26:6 - પવિત્ર બાઈબલ6 પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને સોનાના પચાસ ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે; એટલે આખો મંડપ બનશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 આ બન્ને સમૂહોને જોડી દઈ એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે. Viz kapitola |