નિર્ગમન 26:5 - પવિત્ર બાઈબલ5 એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવવાં. નાકાં એકબીજાની સામસામે આવે એ રીતે બનાવવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ. Viz kapitola |