Online Bible

- Reklamy -




નિર્ગમન 26:4 - પવિત્ર બાઈબલ

4 પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને પહેલા સમૂહનો જે છેલ્‍લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તું એમ જ કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 26:4

Následuj nás:

Reklamy


Reklamy