નિર્ગમન 26:34 - પવિત્ર બાઈબલ34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને પરમપવિત્રસ્થાનમાં તું કરારકોશ પર દયાસન મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 સાક્ષ્યલેખની કરારપેટીને દયાસનથી ઢાંકી દેવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે. Viz kapitola |