નિર્ગમન 26:32 - પવિત્ર બાઈબલ32 સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તે પડદાને બાવળનાં લાકડાનાં ચાર થાંભલા પર લટકાવવો. એ થાંભલા સોનાથી મઢી લેવા. તેમની કડીઓ પણ સોનાની બનાવવી. આ થાંભલા ચાંદીની કૂંભીઓમાં બેસાડવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ. Viz kapitola |