Online Bible

- Reklamy -




નિર્ગમન 26:30 - પવિત્ર બાઈબલ

30 પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે. તે પ્રમાણે તું મંડપ ઊભો કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે જ પ્રમાણે મંડપ ઊભો કરવાનો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 26:30

Následuj nás:

Reklamy


Reklamy