નિર્ગમન 26:29 - પવિત્ર બાઈબલ29 “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તું પાટિયાંને સોનાથી મઢ, ને ભૂંગળોને રહેવા માટે તું તેમને માટે સોનાનાં કડાં બનાવ; અને ભૂંગળોને તું સોનાથી મઢ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 વળીઓ પણ સોનાથી મઢી લેવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે. Viz kapitola |