Online Bible

- Reklamy -




નિર્ગમન 26:18 - પવિત્ર બાઈબલ

18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તું મંડપને માટે પાટિયાં બનાવ, દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં બનાવવાં

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 26:18

Následuj nás:

Reklamy


Reklamy