નિર્ગમન 26:17 - પવિત્ર બાઈબલ17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 દરેક સાલ હોય. મંડપના સર્વ પાટિયાંને માટે તું એ પ્રમાણે બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર એવાં સરખા માપનાં બે સાલ હોવાં જોઈએ. બધાં પાટિયાંમાં આવાં સાલ હોવાં જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ. Viz kapitola |