નિર્ગમન 26:15 - પવિત્ર બાઈબલ15 “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને મંડપને માટે તું બાવળનાં ઊંભાં પાટિયાં બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “મંડપ માટે બાવળનાં લાકડાનાં પાટિયાં બનાવી ઊભા મૂકવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે. Viz kapitola |