નિર્ગમન 26:14 - પવિત્ર બાઈબલ14 તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને ઘેટાંનાં લાલ રંગેલા ચામડાનું તંબુને માટે તું આચ્છાદન કર, ને તે ઉપર તું સીલ [માછલી] નાં ચામડાંનું આચ્છાદન બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 “તારે બીજાં બે આચ્છાદન પણ બનાવવાં: એક આચ્છાદન ઘેટાંના લાલ રંગેલાં ચામડામાંથી બનાવવું. બીજું આચ્છાદન ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડામાંથી બનાવવું અને તે ઉપરના આચ્છાદન તરીકે વપરાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે. Viz kapitola |