નિર્ગમન 26:13 - પવિત્ર બાઈબલ13 તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મંડપની બન્ને બાજુએ પચાસ સેન્ટીમીટર જેટલો વધારાનો પડદો મંડપને ઢાંકી દેવા બન્ને બાજુએ લટક્તો રાખવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે. Viz kapitola |