નિર્ગમન 26:12 - પવિત્ર બાઈબલ12 અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 વધારાનો અડધો ટુકડો મંડપની પાછળના ભાગમાં લટક્તો રાખવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે. Viz kapitola |