Online Bible

- Reklamy -




નિર્ગમન 26:11 - પવિત્ર બાઈબલ

11 અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને પિત્તળના પચાસ ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં નાંખ, ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તાંબાની પચાસ કડીઓ બનાવવી અને એમને નાકાંમાં પરોવીને પડદાના બન્‍ને સમૂહો જોડી દઈ આખા મંડપનું આચ્છાદન બનાવવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 26:11

Následuj nás:

Reklamy


Reklamy