Online Bible

- Reklamy -




નિર્ગમન 26:10 - પવિત્ર બાઈબલ

10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને સમૂહનો જે છલ્‍લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં અને બીજા સમૂહના પહેલા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં બનાવવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 26:10

Následuj nás:

Reklamy


Reklamy