નિર્ગમન 25:35 - પવિત્ર બાઈબલ35 દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને શાખાઓની એક જોડની નીચે નીચે તેની સાથે એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે એક કળી, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓનું કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 શાખાઓની ત્રણેય જોડમાં દરેક જોડ નીચે એક એક કળી હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય. Viz kapitola |