Online Bible

- Reklamy -




નિર્ગમન 25:33 - પવિત્ર બાઈબલ

33 એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 એક શાખામાં ત્રણ બદામફૂલના આકારનાં ચાડાં, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 તેને દરેક શાખા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓવાળાં શોભાનાં ત્રણ ફૂલ હોય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:33

Následuj nás:

Reklamy


Reklamy