નિર્ગમન 25:31 - પવિત્ર બાઈબલ31 “વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 વળી તું ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય, ને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 “તારે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવવું. તેની બેઠક તથા તેનો દાંડો સોનામાંથી ઘડતરકામ કરી બનાવવાં. તેનાં શોભાનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય. Viz kapitola |