Online Bible

- Reklamy -




નિર્ગમન 25:3 - પવિત્ર બાઈબલ

3 તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે:સોનું તથા રૂપું તથા પિત્તળ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તમારે આટલી વસ્તુઓની ભેટ ઉઘરાવવી: સોનું, રૂપું, તાંબુ; વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું

Viz kapitola kopírovat




નિર્ગમન 25:3

Následuj nás:

Reklamy


Reklamy