Online Bible

- Reklamy -




નિર્ગમન 25:29 - પવિત્ર બાઈબલ

29 મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તું તેની થાળીઓ તથા કડછીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ; તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 વળી, થાળીઓ, વાટકાઓ, બરણીઓ અને દ્રાક્ષાસવનાં પેયાર્પણો માટે વાપરવાનાં પ્યાલાં બનાવવાં. આ સર્વ વસ્તુઓ શુદ્ધ સોનામાંથી બનાવવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:29

Následuj nás:

Reklamy


Reklamy