નિર્ગમન 25:28 - પવિત્ર બાઈબલ28 અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તું મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 બાવળના લાકડામાંથી દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે. Viz kapitola |