નિર્ગમન 25:27 - પવિત્ર બાઈબલ27 મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કોરની નજીક રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 મેજ ઊંચકવાના દાંડા પરોવવાનાં આ કડાં મેજની ધારની નજીક મૂકવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં. Viz kapitola |