Online Bible

- Reklamy -




નિર્ગમન 25:26 - પવિત્ર બાઈબલ

26 અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવીને તેમને ચાર ખૂણે પાયાઓ સાથે જડી દેવાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:26

Následuj nás:

Reklamy


Reklamy