નિર્ગમન 25:25 - પવિત્ર બાઈબલ25 અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવજે, અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવ, ને કોરની આસપાસ સોનાની કિનારી બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેની આસપાસ 75 મિલિમીટર પહોળી ધાર બનાવીને તેની ફરતે સોનાની કિનાર મૂકવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે. Viz kapitola |