નિર્ગમન 25:24 - પવિત્ર બાઈબલ24 અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેને શુદ્ધ સોનાથી મઢી લેવી અને તેની ફરતે શુદ્ધ સોનાની કિનાર બનાવવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે. Viz kapitola |