નિર્ગમન 25:19 - પવિત્ર બાઈબલ19 અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને એક કરૂબ એક છેડા પર, ને બીજો બજા છેડા પર બનાવ. દયાસનને બે છેડે તેની સાથે સળંગ, એ પ્રમાણે તું કરૂબો બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 દયાસનના બન્ને છેડા માટે એકએક કરુબ બનાવવો. આ ઢાંકણ અને કરુબો જાણે એક વસ્તુ હોય એ રીતે સળંગ બનાવવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય. Viz kapitola |