નિર્ગમન 25:17 - પવિત્ર બાઈબલ17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તું ચોખ્ખા સોનાનું દયાસન બનાવ; તેની લંબાઇ અઢી હાથ, ને પહોળાઈ દોઢ હાથની હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 “તારે 110 સેન્ટીમીટર લાંબું, અને 66 સેન્ટીમીટર પહોળું સોનાનું ઢાંકણ, એટલે દયાસન બનાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું. Viz kapitola |