નિર્ગમન 25:14 - પવિત્ર બાઈબલ14 અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને કોશ ઊંચકવાને માટે તું કોશની બાજુઓ પરનાં કડાંમાં દાંડાં નાંખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા. Viz kapitola |