Online Bible

- Reklamy -




નિર્ગમન 25:12 - પવિત્ર બાઈબલ

12 પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેને માટે તું સોનાનાં ચાર કડાં ઢાળ, ને તેમને તેના ચાર પાયામાં જડલ અને એક બાજુએ બે કડાં ને બીજી બાજુએ બે કડાં, એ પ્રમાણે રાખ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં ઢાળીને બનાવવાં. તે કડાંને કરારપેટીના ચાર પાયા સાથે જોડવાં; જેથી દરેક બાજુએ બે કડાં રહે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:12

Následuj nás:

Reklamy


Reklamy