નિર્ગમન 25:11 - પવિત્ર બાઈબલ11 અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, અંદરથી તથા બહારથી તું તેને મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેને અંદરથી તેમજ બહારથી શુદ્ધ સોના વડે મઢી લેવી અને તેની ફરતે સોનાની કિનાર બનાવવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી. Viz kapitola |