Online Bible

- Reklamy -




નિર્ગમન 25:10 - પવિત્ર બાઈબલ

10 “બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેઓ બાવળનો કોશ બનાવે. તેની લંબાઇ અઢી હાથ, ને તેની પહોળાઇ દોઢ હાથની હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 “તારે બાવળના લાકડામાંથી 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી કરારપેટી બનાવવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:10

Následuj nás:

Reklamy


Reklamy