નિર્ગમન 24:14 - પવિત્ર બાઈબલ14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે એ બે જણ પાસે જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો. અને જુઓ, હારુન તથા હૂર તમારી સાથે છે; જે કોઈને કંઇ તકરાર હોય, તે તેમની પાસે જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 મોશેએ આગેવાનોને કહ્યું, “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેજો. આરોન તથા હૂર તમારી સાથે છે અને જો કોઈને કંઈ તકરાર થાય તો તેના નિરાકરણ માટે તેમની પાસે જાય.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય.” Viz kapitola |