Online Bible

- Reklamy -




નિર્ગમન 23:5 - પવિત્ર બાઈબલ

5 “જો તમે તમાંરા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એમને એમ છોડીને ચાલ્યા ન જતાં, તમાંરે તેને સહાય આપીને બેઠો કરવો પછી જ તેને છૂટું કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈને પડી રહેલું જુએ, ને જો તેની ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય, તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 જો તેનું ગધેડું ભારથી નીચે પડી ગયું હોય તો તેને ઊભું કરવામાં સહાય કરો; ત્યાંથી તેની અવગણના કરીને ચાલ્યા જશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો તમે તમારા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એ જ હાલતમાં છોડીને ચાલ્યા જશો નહિ, તમારે સહાય આપીને તેને બેઠો કરવો પછી જ તેને છૂટો કરવો.

Viz kapitola kopírovat




નિર્ગમન 23:5

Následuj nás:

Reklamy


Reklamy