નિર્ગમન 23:32 - પવિત્ર બાઈબલ32 “તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા ન દેશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તમે તેમની સાથે અથવા તેમના દેવો સાથે કંઈ સંધિ-કરાર કરશો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે કરારો કરશો નહિ. Viz kapitola |