નિર્ગમન 23:17 - પવિત્ર બાઈબલ17 “પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તારામાંના દરેક પુરુસે વર્ષમાં ત્રણવાર ઈશ્વર યહોવાની આગળ હાજર થવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 “દર વરસે આ ત્રણે પર્વો વખતે તમારા સર્વ પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરવા આવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પ્રતિવર્ષ ત્રણ વખત તમારામાંના પ્રત્યેક પુરુષે મારી ખાસ જગ્યાએ, મારી સાથે તમારા માલિક સાથે હાજર રહેવું. Viz kapitola |