નિર્ગમન 23:14 - પવિત્ર બાઈબલ14 “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વર્ષમાં તું મારે માટે ત્રણ વાર પર્વ પાળ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 “તમે મારા માનાર્થે વર્ષમાં ત્રણ પર્વ ઊજવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 “પ્રતિવર્ષ તમારે મારાં ત્રણ પર્વો પાળવાં અને ઊજવવાં. અને મારી ઉપાસના કરવી. Viz kapitola |