નિર્ગમન 23:11 - પવિત્ર બાઈબલ11 પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાંણે કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપી પડતર રાખ; કે તારા લોકોમાંના ગરીબોને ખાવાનું મળે, ને તેઓ પડયું મૂકે તે વનપશુઓ ખાય. તારી દ્રાક્ષાવાડી તથા તારી જૈતવાડીને પણ તું એ પ્રમાણે કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પરંતુ સાતમે વર્ષે તેને આરામ આપો અને તેમાં જે કંઈ ઊગી નીકળે તેની કાપણી કરશો નહિ. જે કંઈ ઊગ્યું હોય તે ગરીબોને ખાવા દો અને જે કંઈ વધે તે વનવગડાનાં પશુઓને ખાવા દો. તમારી દ્રાક્ષવાડીઓ અને ઓલિવવાડીઓના સંબંધમાં પણ એવું જ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ સાતમે વર્ષે તમારે કશુંય વાવવું નહિ અને જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. વાવ્યા વગર જે કંઈ ઊગે તેને તે વર્ષે ગરીબોને લેવા દેવું અને તેમાં વધેલું વનના પશુઓને ખાઈ જવા દેવું. વળી તમારે તમારી દ્રાક્ષવાડી અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાણે કરવું. Viz kapitola |