નિર્ગમન 22:28 - પવિત્ર બાઈબલ28 “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 “ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ. Viz kapitola |