નિર્ગમન 22:10 - પવિત્ર બાઈબલ10 “જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા માટે ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈપણ જાનવર સોંપે; અને તે મરી જાય કે તેને કંઈ નુકસઅન થાય, કે કોઈના ન દેખતાં કોઈ તેને હાંકી જાય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “જો કોઈ માણસ બીજાનું ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ ઢોર સાચવવા રાખે અને તે ઢોર મરી જાય અથવા તેને ઇજા થાય અથવા તેને કોઈ ઉપાડી જાય અને કોઈ સાક્ષી ન હોય; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, Viz kapitola |