Online Bible

- Reklamy -




નિર્ગમન 21:35 - પવિત્ર બાઈબલ

35 “અને જો કોઈ માંણસનો બળદ બીજાના બળદને શિંગડું માંરે અને તે મરી જાય, તો તે બન્ને જીવતો બળદ વેચી નાખે અને તેની કિંમત તથા મરેલું પશુ વહેંચી લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારીને મારી નાખે; તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત વહેંચી લે, ને મરેલાને પણ તેઓ વહેંચી લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 જો કોઈનો બળદ બીજાના બળદને મારી નાખે તો તે બે માણસો જીવતા બળદને વેચીને તેના પૈસા વહેંચી લે. વળી, તેઓ મરી ગયેલા બળદનું માંસ પણ વહેંચી લે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:35

Následuj nás:

Reklamy


Reklamy