નિર્ગમન 21:33 - પવિત્ર બાઈબલ33 “જો કોઈ વ્યક્તિ કુવાનું ઢાંકણુ ખોલી નાખે અથવા કોઈ વ્યક્તિ ખાડો ખોદેને તેને ઢાંકે નહિ, ને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે, અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહિ, ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 “જો કોઈ માણસ ખાડા પરનું ઢાંકણ ખસેડી નાખે અથવા ખાડો ખોદીને તેને ઢાંકે નહિ અને તેમાં બળદ કે ઘેટું પડીને મરી જાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે, Viz kapitola |