Online Bible

- Reklamy -




નિર્ગમન 21:32 - પવિત્ર બાઈબલ

32 જો એ બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું માંરે તો તેના ધણીએ દાસ કે દાસીને ધણીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો માંરીને માંરી નાખવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરડીને શિંગડું મારે; તો [તેનો માલિક] તેમના શેઠને ત્રીસ શેકેલ રૂપું ભરી આપે, ને તે બળદ પથ્થરે મરાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 જો બળદ કોઈ દાસ અથવા દાસીને મારી નાખે તો બળદનો માલિક દાસના માલિકને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવે અને તે બળદ પથ્થરે માર્યો જાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:32

Následuj nás:

Reklamy


Reklamy