નિર્ગમન 21:30 - પવિત્ર બાઈબલ30 પરંતુ મૃત્યુદંડને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો તેના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવ્યું હોય તે તેણે ચૂકવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે, તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે તે ભરી આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 છતાં માલિકને પોતાનો જીવ બચાવવા દંડ ભરવા દેવામાં આવે તો તેણે નિયત દંડ પૂરેપૂરો ભરી આપવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું. Viz kapitola |