નિર્ગમન 21:3 - પવિત્ર બાઈબલ3 ગુલામ થતાં પહેલા જો તે પરણેલો નહિ હોય, તો તે પત્નીના સિવાય છુટો થઈ જાય અને એકલો ચાલ્યો જાય. પરંતુ જો ગુલામ થતી વખતે જો તે પરણેલો હશે, તો છૂટો થતી વખતે તે તેની પત્નીને સાથે લઈને જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને જો તે છડો આવ્યો હોય, તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય, તો તેની સાથે તેની પત્ની પણ છૂટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે દાસ તરીકે અપરણીત આવ્યો હોય, તો પોતાની પત્ની સહિત છૂટો ન થાય. પણ જો તે લગ્ન કરીને આવ્યો હોય તો તેની સાથે તેની પત્ની પણ મુક્ત થઈને જાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે. Viz kapitola |