Online Bible

- Reklamy -




નિર્ગમન 21:28 - પવિત્ર બાઈબલ

28 “અને જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું માંરેને તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા માંરીને માંરી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદના ધણીને ગુનેગાર ગણવો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્‍ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્‍કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 “જો કોઈ બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને શિંગડું મારીને મારી નાખે તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેનું માંસ ખાવું નહિ; પણ તેનો માલિક સજાપાત્ર ન ઠરે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:28

Následuj nás:

Reklamy


Reklamy