Online Bible

- Reklamy -




નિર્ગમન 21:27 - પવિત્ર બાઈબલ

27 અને જો તે પોતાના દાસનો કે પોતાની દાસીનો દાંત તોડી પાડે, તો તેના દાંતની માંટે નુકસાનીના બદલામાં તેને છોડી દેવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરડીનો દાંત ભાંગી નાખે, તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 જો તે તેનો દાંત તોડી નાખે તો દાંતના મૂલ્ય તરીકે તેને તે મુક્ત કરે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.

Viz kapitola kopírovat




નિર્ગમન 21:27

Následuj nás:

Reklamy


Reklamy